🕉️ संस्कृत व्याकरण Series - 2
विषय: क्रियापदानि (Verbs)
નમસ્તે મિત્રો! ચિત્રપદાનિ પછી હવે વારો છે 'ક્રિયાપદો' નો.
આપણે રોજિંદા જીવનમાં જે ક્રિયાઓ કરીએ છીએ (જેમ કે ખાવું, પીવું, બોલવું), તેને સંસ્કૃતમાં શું કહેવાય?
નીચેના 20 કાર્ડ્સ જુઓ અને તમારી સંસ્કૃત ભાષાને પાવરફુલ બનાવો!
👇 Tap to Learn Actions 👇
नमति
ક્રિયા કઈ છે?
નમન કરે છે
(Bows)
पठति
ક્રિયા કઈ છે?
વાંચે છે
(Reads)
लिखति
ક્રિયા કઈ છે?
લખે છે
(Writes)
गच्छति
ક્રિયા કઈ છે?
જાય છે
(Goes)
आगच्छति
ક્રિયા કઈ છે?
આવે છે
(Comes)
वदति
ક્રિયા કઈ છે?
બોલે છે
(Speaks)
धावति
ક્રિયા કઈ છે?
દોડે છે
(Runs)
हसति
ક્રિયા કઈ છે?
હસે છે
(Laughs)
खेलति
ક્રિયા કઈ છે?
રમે છે
(Plays)
खादति
ક્રિયા કઈ છે?
ખાય છે
(Eats)
पिबति
ક્રિયા કઈ છે?
પીવે છે
(Drinks)
पश्यति
ક્રિયા કઈ છે?
જુએ છે
(Sees)
उपविशति
ક્રિયા કઈ છે?
બેસે છે
(Sits)
उत्तिष्ठति
ક્રિયા કઈ છે?
ઊભો થાય છે
(Stands up)
गायति
ક્રિયા કઈ છે?
ગાય છે
(Sings)
नृत्यति
ક્રિયા કઈ છે?
નાચે છે
(Dances)
तरति
ક્રિયા કઈ છે?
તરે છે
(Swims)
पतति
ક્રિયા કઈ છે?
પડે છે
(Falls)
क्षिपति
ક્રિયા કઈ છે?
ફેંકે છે
(Throws)
चलति
ક્રિયા કઈ છે?
ચાલે છે
(Walks)
Designed by Exam Guru
🌸 મજા આવી ને?
હવે તમે પણ આ શબ્દોનો ઉપયોગ કરીને નાના-નાના વાક્યો બનાવવાનો પ્રયત્ન કરજો.
જેમ કે: "અહમ્ પઠામિ" (હું વાંચું છું).
આગળની સિરીઝમાં આપણે 'સંખ્યા' (Numbers) શીખીશું!
0 Comments