Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

NAS Exam Preparation: ધોરણ 3 ગુજરાતી 100 MCQ પ્રશ્નબેંક (સંપૂર્ણ ઉકેલ સાથે)

ધોરણ 3 ગુજરાતી: NAS પરીક્ષાની તૈયારી માટે
100 MCQ પ્રશ્નબેંક

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકશ્રીઓ! રાષ્ટ્રીય સિદ્ધિ સર્વેક્ષણ (NAS) ની તૈયારીના ભાગરૂપે વર્ષ ૨૦૨૪-૨૫ માટે તૈયાર કરવામાં આવેલી ધોરણ 3 ની ગુજરાતી વિષયની પ્રશ્નબેંક અહીં રજૂ કરવામાં આવી છે.
વિભાગ 1: સમયપત્રક (પ્રશ્ન 1 થી 5)
1. કેતન અઠવાડિયામાં કલાના કેટલા તાસ ભણે છે?
(a) પાંચ    (b) ચાર    (c) બે    (d) ત્રણ
2. કેતન કયા વિષયનો અભ્યાસ સળંગ બે તાસમાં કરે છે?
(a) પુસ્તકાલય    (b) હિન્દી    (c) ગણિત    (d) વિજ્ઞાન
3. કેતન મંગળવારના રોજ પાંચમાં તાસમાં ક્યો વિષય શીખે છે?
(a) વિજ્ઞાન    (b) સામાજિક વિજ્ઞાન    (c) કલા    (d) શા.શિ.
4. ક્યો વિષય કેતન અઠવાડિયામાં સૌથી વધારે ભણે છે?
(a) પુસ્તકાલય    (b) હિન્દી    (c) ગણિત    (d) અંગ્રેજી
5. કેતન અઠવાડિયામાં કેટલા દિવસ પુસ્તકાલયમાં જાય છે?
(a) પાંચ    (b) ચાર    (c) બે    (d) ત્રણ
વિભાગ 2: વાર્તા વાંચન (પ્રશ્ન 6 થી 10)
6. ફેસલો કોણે કર્યો?
(a) વરુ    (b) શિયાળ    (c) વાંદરો    (d) કોઈ પણ નહીં
7. વરુ અને શિયાળ મોં વકાસીને ઊભા રહ્યા એટલે?
(a) એકબીજાનું મોં જોવા લાગ્યા    (b) દુ:ખી થઈ ગયા
(c) મોં ફેરવીને ઊભા રહ્યા    (d) ખુશ થઈ ગયા
8. વાર્તામાં લુચ્ચા સ્વભાવવાળું કોણ છે?
(a) વરું    (b) વાંદરો    (c) શિયાળ    (d) તમામ
9. કોને જેલની સજા કરવામાં આવી?
(a) વાંદરો અને શિયાળ    (b) વરુ અને શિયાળ
(c) વાંદરો અને વરુ    (d) કોઈ પણ નહીં
10. શિયાળને શું લાગુ પડતું નથી?
(a) આરોપ મૂકે છે    (b) ન્યાય કરે છે
(c) જેલની સજા થાય છે    (d) સહેલાઈથી છેતરે છે
વિભાગ 3: વાર્તા વાંચન (પ્રશ્ન 11 થી 12)
11. વાર્તામાં કોની વાત કરવામાં આવી છે?
(a) તીતીઘોડો    (b) શિયાળ    (c) (a) અને (b) બંને સાચા છે    (d) બંને સાચા નથી
12. કોના મોંમા પાણી આવી ગયું?
(a) શિયાળ    (b) તીતીઘોડો    (c) તીતીઘોડાનો ભાઈ    (d) કોઈ પણ નહીં
વિભાગ 4: કેલેન્ડર વાંચન (પ્રશ્ન 13 થી 17)
13. ઓક્ટોબર ૨૦૨૪માં મહાન પુરુષોના જન્મદિનની ઉજવણી કેટલા દિવસ થાય છે?
(a) એક    (b) ત્રણ    (c) ચાર    (d) બે
14. ઓક્ટોબર ૨૦૨૪માં કેટલા ગુરૂવાર આવે છે?
(a) ૭    (b) ચાર    (c) ૩    (d) પાંચ
15. ઓક્ટોબર ૨૦૨૪માં છેલ્લા શનિવાર કઈ તારીખે આવે છે?
(a) ૦૫    (b) ૧૯    (c) ૨૬    (d) ૩૧
16. દિવાળીનો તહેવાર કયા દિવસે આવે છે?
(a) પ્રથમ ગુરૂવાર    (b) ચોથો ગુરૂવાર    (c) પાંચમો ગુરૂવાર    (d) ત્રીજો ગુરૂવાર
17. મહાત્મા ગાંધી જયંતિ પછી સોમવાર કઈ તારીખે આવે છે?
(a) ૦૭    (b) ૦૩    (c) ૦૬    (d) ૦૫
વિભાગ 5: ફકરાનું વાંચન (પ્રશ્ન 18 થી 21)
18. સુરેશ કોની સાથે મેળામાં જાય છે?
(a) મિત્રો    (b) માતા-પિતા    (c) કાકા-કાકી    (d) ભાઈ-બહેન
19. ખેલ કોણ બતાવે છે?
(a) મદારી    (b) ચકડોળવાળો    (c) જાદુગર    (d) (a અને c બંને)
20. સુરેશ પિતાજીનો આભાર કેમ માને છે?
(a) રમકડાં લઈ આપે છે    (b) ચકડોળમાં બેસાડે છે
(c) નાસ્તો કરાવે છે    (d) મેળામાં ફરવા લઈ જાય છે
21. આમાંથી ઘરવપરાશની વસ્તુ કઈ નથી?
(a) પગલૂછણીયું    (b) રમકડાં    (c) વેલણ    (d) પાટલો
વિભાગ 6: ચિત્ર આધારિત પ્રશ્નો (પ્રશ્ન 22 થી 26)
22. બાળકો ક્રિકેટ રમતાં હોય તેવું ચિત્ર કયું છે?
23. નીચેના ચિત્રોમાંથી શાળાનું ચિત્ર શોધો.
24. નીચેના ચિત્રમાંથી મેળાનું ચિત્ર કયું છે?
25. નીચેના ચિત્રોમાંથી લંગડી રમતા હોય તેવું ચિત્ર શોધો.
26. નીચેના ચિત્રમાંથી ફૂટબોલ રમતા હોય તેવા બાળકોનું ચિત્ર શોધો.
વિભાગ 7: કવિતા વાંચન - ઉંદરમામા (પ્રશ્ન 27 થી 35)
27. ઉદરમામા જંગલમાં શા માટે જાય છે?
(a) ફરવા    (b) રમવા    (c) શિકાર કરવા    (d) જમવા
28. ઉદરમામા ખભે શું ભેરવે છે?
(a) તીર    (b) બંદૂક    (c) તલવાર    (d) લાકડી
29. પગના રક્ષણ માટે શું પહેરે છે?
(a) મોજા    (b) ચપ્પલ    (c) જોડા    (d) બુટ
30. બંદૂકમાં શું ભરાવવામાં આવે છે?
(a) ગોળી    (b) કારતુસ    (c) કાંકરા    (d) છરા
31. ઉદરમામા કોના જેવા લાગે છે?
(a) રાજા    (b) ચોર    (c) સિપાઈ    (d) પોલીસ
32. કાવ્યમાં આવતા એક મોટા ફળનું નામ આપો.
(a) કેરી    (b) તડબૂચ    (c) બોર    (d) નારંગી
33. જંગલમાં શિકાર કરવા જતા ઉદરમામાનું વર્ણન કઈ લીટીમાં છે?
(a) પગમાં પહેર્યા બૂટ    (b) ચાબૂક લઈ    (c) સિપાઈ સાથે લઈ
34. ઉદરમામા કેરી કેવી રીતે પાડે છે?
(a) પથ્થર મારી    (b) નિશાન તાકી    (c) ઉપર ચઢી    (d) કૂદકો મારી
35. નદી ઓળંગતાં શું આવે છે?
(a) વાડી    (b) પાડી    (c) ગામ    (d) બાગ
વિભાગ 8: ચિત્ર ઓળખ અને સાચો શબ્દ (પ્રશ્ન 36 થી 48)
36. ચિત્ર ઓળખો:
(a) ટામેટું    (b) બટાકા    (c) ડામેડું    (d) ઢામેડું
37. ચિત્ર ઓળખો:
(a) પ્યાલો    (b) કપ    (c) પાળો    (d) પવાલું
38. ચિત્ર ઓળખો:
(a) ગાજર    (b) ફૂલાવર    (c) કેળા    (d) કાકડી
39. ચિત્ર ઓળખો:
(a) પાંદડું    (b) ઝાડ    (c) પાનડું    (d) પાતકું
40. ચિત્ર ઓળખો:
(a) સફરજન    (b) સકરજન    (c) નારંગી    (d) સક્કરટેટી
41. ચિત્ર ઓળખો:
(a) મીણબત્તી    (b) દીવો    (c) કોડીયું    (d) ફાનસ
42. ચિત્ર ઓળખો:
(a) ફેળા    (b) કેળા    (c) કેરી    (d) કાકડી
43. ચિત્ર ઓળખો:
(a) ચોરસ    (b) લંબચોરસ    (c) ત્રિકોણ    (d) ગોળ
44. ચિત્ર ઓળખો:
(a) ગુલાબ    (b) કમળ    (c) ચંપો    (d) જૂહી
45. ચિત્ર ઓળખો:
(a) સ્કુટર    (b) સાયકલ    (c) રીક્ષા    (d) બાઈક
46. આ ચિત્રમાં શું દર્શાવવામાં આવ્યું છે?
(a) રમતાં બાળકો    (b) જમતાં બાળકો    (c) લખતાં બાળકો    (d) વાતો કરતાં બાળકો
47. ચિત્ર પરથી બાળકોના ચહેરાના ભાવ દેખાય છે?
(a) આનંદમાં છે    (b) દુ:ખી છે    (c) નવાઈ પામ્યા છે    (d) ગુસ્સામાં છે
48. ટેબલ પર કઈ વસ્તુઓ છે?
(a) ફળ અને શાકભાજી    (b) મીઠાઈઓ    (c) રમકડાં    (d) પુસ્તકો
વિભાગ 9: મીન્ટુ મંકોડો (પ્રશ્ન 49 થી 52)
49. મીન્ટુને ગરમ ગરમ ખાવાનું મન કેમ થયું હશે?
(a) તેને ઠંડું ભાવતું નહીં    (b) તેને ઠંડી લાગતી હતી
(c) તેને ભૂખ લાગી હતી    (d) જમવાનું બનાવવું ન હતું
50. તડકો કુણો ક્યારે લાગે?
(a) શિયાળો હોય ત્યારે    (b) ઉનાળો હોય ત્યારે    (c) વરસાદ હોય ત્યારે    (d) બપોરે
51. પશાકાકા તાવડામાં શેનો રસ નાંખવાની વાત કરે છે?
(a) કેરીનો રસ    (b) શેરડીનો રસ    (c) મોસંબીનો રસ    (d) અનાનસનો રસ
52. સાપ, કીડી, ઉંદર, મંકોડાના ઘરને શું કહેવાય?
(a) બખોલ    (b) દર    (c) ગમાણ    (d) માળો
વિભાગ 10: રૂપા અને વાદળ (પ્રશ્ન 53 થી 57)
53. આ વાર્તામાં ઉદાસ કોણ હતું?
(a) રૂપા    (b) વાદળ    (c) આકાશ    (d) હોડી
54. 'આકાશ' શબ્દનો વિરોધી શબ્દ કયો છે?
(a) ગગન    (b) નભ    (c) ધરતી    (d) અવકાશ
55. રૂપાએ કાગળની હોડી કેમ બનાવી?
(a) વાદળ ઉદાસ હતું એટલે    (b) પાણી છલકાવાથી વરસાદ પડ્યો એટલે
(c) બહુ મજા આવતી હતી એટલે    (d) રૂપા આકાશ સામે જોઈ વિચારતી હતી એટલે
56. વાર્તાને આધારે નીચેના શબ્દોને ક્રમમાં ગોઠવો.
(a) વરસાદ, હોડી, ઉદાસ. વાદળ, રૂપા સાથે રમવું
(b) ઉદાસ, વાદળ, રૂપા સાથે રમવું, વરસાદ, હોડી
(c) રૂપા સાથે રમવું, વરસાદ, હોડી, ઉદાસ, વાદળ
57. રૂપાને આકાશમાં શું ઊડતું દેખાયું?
(a) પતંગ    (b) પક્ષી    (c) વિમાન    (d) વાદળ
વિભાગ 11: હાથી અને કૂતરો (પ્રશ્ન 58 થી 62)
58. વાર્તામાં કોની મિત્રતાની વાત કરવામાં આવી છે?
(a) રાજા અને મહાવત    (b) મહાવત અને કૂતરો    (c) હાથી અને કૂતરો    (d) રાજા અને હાથી
59. મહાવતે કૂતરાને કેમ વેચી દીધો?
(a) એને હાથી સાથે દોસ્તી થઈ ગઈ હતી    (b) મહાવતને પૈસાની જરૂર હતી
(c) વૈદરાજે તેને વેચવા કહ્યું હતું    (d) રાજાએ મહાવતને વેચવા જણાવ્યું હતું
60. 'દોસ્ત' શબ્દનો વિરોધી શબ્દ કયો છે?
(a) મિત્ર    (b) ભાઈબંધ    (c) સખી    (d) દુશ્મન
61. કૂતરાને નવા માલિક વિશે શું કહી શકાય?
(a) તે દયાળું હતો    (b) તે ઉડાઉ હતો    (c) તે ડરપોક હતો    (d) તે કૂતરાને ધિક્કારતો હતો
62. વાર્તાના અંતમાં “હાથી અને કૂતરો” કેવી લાગણી અનુભવતા હતા?
(a) ચિંતા    (b) નિરાશા    (c) ઉદાસ    (d) ખુશી
વિભાગ 12: મીની પાંદડું (પ્રશ્ન 63 થી 67)
63. ચિનુના ઘર પાસે કયું વૃક્ષ હતું?
(a) લીમડાનું    (b) વડનું    (c) આંબાનું    (d) બાવળનું
64. પાનખર ઋતુમાં શું થતું હોય છે?
(a) નવા પાંદડાઓ ફૂટતા હોય છે    (b) પાંદડાઓ હવામાં સતત ઊડ્યા કરે છે
(c) વૃક્ષ વજનદાર બની જાય છે    (d) પાંદડાઓ પીળા પડી નીચે પડી જાય છે
65. આ વાર્તાનું મુખ્ય પાત્ર કયું છે?
(a) ચિનુ    (b) મીની    (c) માછલી    (d) પવન
66. “કાશ મારી સાથે કંઈક સારું જ થાય” એવું મીની ક્યારે વિચારે છે?
(a) પાનખર ઋતુ શરૂ થઈ ત્યારે    (b) જમીન વિશે વાર્તાઓ સાંભળતી વખતે
(c) બીજા પાંદડાઓ સાથે ઊડતી વખતે    (d) ચિનુ નોટબુકમાં ચોંટાડે તે સમયે
67. મીની માછલી કેવી રીતે બની જાય છે?
(a) પાંદડાઓ સાથે હવામાં ઊડીને    (b) ચિનુ નોટબુકમાં ચોંટાડી રંગથી સજાવે ત્યારે
(c) જમીન પર પડવાથી    (d) ઊડતા-ઊડતા પાણીમાં પડે છે એટલે
વિભાગ 13: ચંપુ વાંદરો (પ્રશ્ન 68 થી 73)
68. વાર્તામાં ક્યા મસ્તીખોર પ્રાણીની વાત કરવામાં આવી છે?
(a) રીંછ    (b) વાંદરો    (c) ચંપુની મા    (d) વાઘ
69. ચંપુની કુટેવો અંગે શું સાચું નથી?
(a) રીંછની પૂંછડી ખેંચવી    (b) ઘડા પશુનું ખાવાનું લઈ લેવું
(c) હાથીના માથા પર કૂદવું    (d) ઊંઘેલા પ્રાણી પર પાણી છાંટવું
70. ચંપુ ક્યા દિવસે મસ્તી કરવાનું બંધ રાખતો?
(a) ઘરડા પશુનું ખાવાનું લે તે દિવસે    (b) પશુ-પંખીઓને પરેશાન કરે તે દિવસે
(c) મા ની શિખામણના બીજા દિવસે    (d) એની મા શિખામણ આપે તે દિવસે
71. ચંપુની મા એ આપેલી શિખામણમાંથી કઈ વાત સાચી છે?
(a) પશુ-પક્ષીઓને પરેશાન કરવા જોઈએ    (b) સમય અને શક્તિ બીજાની સેવામાં લગાડવી જોઈએ
(c) તારી મસ્તી કરવાનું ચાલુ રાખવું જોઈએ    (d) ઊંઘતા જનાવર પર પાણી ન છાંટવું જોઈએ
72. 'મા ની વાત ઊતરતી નહીં' - અર્થ શું થાય?
(a) વાતને સમજાવવી    (b) વાતને ઊતારી પાડવી
(c) વાત સમજાવતાં આવડવી નહિ    (d) વાર સમજાઈ નહિ
73. આ વાર્તાનો સાર શું છે?
(a) બીજાને હેરાન કરવા જોઈએ    (b) મસ્તી કરવી જોઈએ નહિ
(c) સમય અને શક્તિ બીજાની સેવામાં વાપરવી    (d) માની શિખામણ માનવી નહિ
વિભાગ 14: મહિના અને દિવસો (પ્રશ્ન 74 થી 78)

74. સૌથી ઓછા દિવસો ક્યા મહિનામાં આવે છે?
(a) એપ્રિલ    (b) નવેમ્બર    (c) ડીસેમ્બર    (d) ફેબ્રુઆરી
75. માસના દિવસોની સંખ્યાને આધારે કઈ જોડ સાચી નથી?
(a) જૂન, સપ્ટેમ્બર, નવેમ્બર    (b) ડિસેમ્બર, માર્ચ, ઓગષ્ટ
(c) મે, ડિસેમ્બર, ફેબ્રુઆરી    (d) જાન્યુઆરી, માર્ચ, મે
76. માસમાં ૩૧ દિવસ આવતા હોય તેવા મહિના ક્યા?
(a) ડિસેમ્બર, જુલાઈ, ઓક્ટોબર    (b) એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર
(c) નવેમ્બર, એપ્રિલ, જૂન    (d) માર્ચ, નવેમ્બર, ફેબ્રુઆરી
77. વર્ષનો ત્રીજો અને પાંચમો મહિનો કયો છે?
(a) એપ્રિલ, મે    (b) ફેબ્રુઆરી, માર્ચ    (c) એપ્રિલ, જૂન    (d) માર્ચ, મે
78. કોઠામાં સળંગ સરખા દિવસો આવતા હોય તેવા મહિનાની જોડ શોધો.
(a) ઓક્ટોબર, નવેમ્બર    (b) નવેમ્બર, ડિસેમ્બર    (c) જુલાઈ, ઓગષ્ટ    (d) એપ્રિલ, મે
વિભાગ 15: રામપુરા દુકાનનું બિલ (પ્રશ્ન 79 થી 84)
79. આ બિલ ક્યા મહિનાનું છે?
(a) ઓગષ્ટ    (b) જુલાઈ    (c) મે    (d) એપ્રિલ
80. બિલમાં સૌથી મોંઘી વસ્તુ કઈ છે?
(a) ઘઉં    (b) ચોખા    (c) ખાંડ    (d) સીંગતેલ
81. મનોજે આ દુકાનમાંથી ૬૭૦ રૂપિયાની બે વસ્તુઓ ખરીદી તો તે કઈ હશે?
(a) ખાંડ અને સીંગતેલ    (b) ઘઉં, ચોખા અને સાબુ
(c) ચોખા, સીંગતેલ અને ઘઉં    (d) સીંગતેલ અને ચોખા
82. બિલના ગ્રાહકે કુલ કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો?
(a) ૯૦૦    (b) ૮૦૦    (c) ૭૦૦    (d) ૩૦૦
83. આ બિલમાં સૌથી સસ્તી વસ્તુ કઈ છે?
(a) ખાંડ    (b) ઘઉં    (c) ચોખા    (d) સાબુ
84. તમારે ૪ કિલો ખાંડ ખરીદવી હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે?
(a) ૫૦    (b) ૪૦    (c) ૩૦    (d) ૬૦
વિભાગ 16: ઓગષ્ટ 2024 કેલેન્ડર (પ્રશ્ન 85 થી 91)
85. ઓગષ્ટ ૧૫ એ કયા દિવસની ઉજવણી થાય છે?
(a) પ્રજાસત્તાક દિન    (b) સ્વતંત્રતા દિન    (c) જન્માષ્ટમી    (d) રક્ષાબંધન
86. આ કેલેન્ડરમાં કેટલા બુધવાર છે?
(a) પાંચ    (b) ત્રણ    (c) બે    (d) ચાર
87. ઓગષ્ટ ૨૪ નો છેલ્લો ગુરૂવાર કઈ તારીખે આવે છે?
(a) ૨૯    (b) ૨૨    (c) ૩૧    (d) ૨૮
88. રક્ષાબંધનનો તહેવાર કયા વારે આવે છે?
(a) સોમવાર    (b) રવિવાર    (c) ગુરૂવાર    (d) મંગળવાર
89. ઓગષ્ટ મહિનાની ૮ અને ૧૩ તારીખે ક્યા વાર આવે છે?
(a) રવિવાર અને ગુરૂવાર    (b) ગુરૂવાર અને મંગળવાર
(c) બુધવાર અને શુક્રવાર    (d) સોમવાર અને શનિવાર
90. બીજો અને ચોથો શનિવાર કઈ તારીખે આવશે?
(a) ૩ અને ૧૭    (b) ૧૭ અને ૩૧    (c) ૧૦ અને ૧૭    (d) ૧૦ અને ૨૪
91. કેલેન્ડરમાં ૨૨ ઓગષ્ટનો દિવસ કયા વારે આવે છે?
(a) બુધવાર    (b) શુક્રવાર    (c) ગુરૂવાર    (d) મંગળવાર
વિભાગ 17: વ્યાકરણ અને શબ્દજ્ઞાન (પ્રશ્ન 92 થી 96)
92. અલગ પડતુ શબ્દ જૂથ શોધો.
(a) ગુલાબ, ચંપો, કરેણ    (b) ગાય, ભેંસ, ઘોડો
(c) વાઘ, સિંહ, ચિત્તો    (d) મગર, કાચબો, માછલી
93. કયા બે શબ્દો એક સરખા અક્ષરથી શરૂ થાય છે?
(a) દફતર, સંચો    (b) પાણી, પુસ્તક    (c) પેન્સિલ, રબર    (d) ચા, રોટલી
94. કયા બે શબ્દો એક સરખા અક્ષરથી શરૂ થાય છે?
(a) કાબર, બતક    (b) પતંગ, તપેલી    (c) ભમરો, ભમરડો    (d) રાજા, નોકર
95. કયા બે શબ્દો એક સરખા અક્ષરથી શરૂ થાય છે?
(a) પૂનમ, ફટાકડા    (b) વાદળ, કબૂતર    (c) સસલું, શરણાઈ    (d) રમકડું, રેતી
96. કયા બે શબ્દો એક સરખા અક્ષરથી શરૂ થાય છે?
(a) ગુલાબ, ચંપો    (b) કાતર, કેસૂડો    (c) બકરી, ભારત    (d) સૂર્યમુખી, મોગરો
વિભાગ 18: કાવ્ય પંક્તિઓ (પ્રશ્ન 97 થી 100)
97. કાવ્યમાં ક્યા-કયા પક્ષીઆનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
(a) પોપટ, મોર, બુલબુલ, ભમરો    (b) કોકિલ, મોર, પોપટ, કાબર
(c) બુલબુલ, પોપટ, કોયલ, મોર    (d) ભમરો, પોપટ, બુલબુલ, કાગડો
98. પ્રકૃતિના ક્યા તત્વોનો ઉલ્લેખ કાવ્યમાં નથી?
(a) સરોવર, ઝરણાં    (b) સૂર્ય, તારા    (c) સાગર, પવન    (d) પક્ષી, ફૂલ
99. કાવ્યના આધારે ક્યા વિરુદ્ધાર્થી શબ્દની જોડ સાચી છે?
(a) ફૂલ – પાંદડી    (b) બીજ - અંકુર    (c) ઝરણાં – સરવર    (d) ભરતી – ઓટ
100. નીચેનામાંથી “ખળખળ” જેવો શબ્દ કયો છે?
(a) કલરવ    (b) સુખી સુખી    (c) કલકલ    (d) સરવર
💡 Exam Guru Tip: ફકરો કેમ વાંચવો?
વિદ્યાર્થી મિત્રો, NAS ની પરીક્ષામાં 'કોમ્પ્રિહેન્શન' (Comprehension - ફકરો વાંચીને જવાબ આપવા) નું સૌથી વધુ મહત્વ હોય છે. પરીક્ષામાં પહેલા આપેલા પ્રશ્નો પર એક ઉડતી નજર મારી લેવી અને પછી ફકરો વાંચવો. આનાથી તમને જવાબ ખૂબ જલ્દી અને સચોટ મળી જશે.

🎯 ઉપસંહાર (Conclusion): મહાવરો એ જ સફળતાની ચાવી!

ધોરણ 3 ના નાના ભૂલકાઓ માટે આ પ્રશ્નબેંક એક સુંદર માર્ગદર્શિકા સમાન છે. આ તમામ 100 પ્રશ્નો અને તેનો મહાવરો કરવાથી તમારી આવનારી NAS ની પરીક્ષામાં તમારી તૈયારી ખૂબ જ મજબૂત બનશે અને તમે ઉત્તમ પરિણામ મેળવી શકશો. All the Best! 👍

NAS ગુજરાતી ધોરણ 3: મેગા ક્વિઝ (100 પ્રશ્નો)

🏆

તમારું જ્ઞાન ચકાસો!

આ ક્વિઝમાં કુલ 100 પ્રશ્નો છે. દરેક પ્રશ્ન માટે 45 સેકન્ડનો સમય મળશે.


પ્રશ્ન: 1/100
45s
સ્કોર: 0
🎖️

પરિણામ પત્રક

વિદ્યાર્થી:

0 / 100

Post a Comment

0 Comments