Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

English Course : 100 Silent Letter Words: English Pronunciation & Gujarati Meaning (Part 2)

💡 ચાલો જાણીએ Silent Letters ના સરળ નિયમો!

અંગ્રેજી વાંચતી વખતે અમુક અક્ષરો લખાય છે પણ બોલાતા નથી, તેને 'મૂંગા અક્ષરો' કહે છે. જો તમે આ નિયમો યાદ રાખશો, તો સ્પેલિંગ વાંચવામાં ક્યારેય ભૂલ નહીં પડે.

1. Silent K જો સ્પેલિંગની શરૂઆતમાં 'K' પછી તરત 'N' આવે, તો K બોલાતો નથી. દા.ત. Knee (ની), Know (નો)
2. Silent W જો શરૂઆતમાં 'W' પછી 'R' આવે, તો W બોલાતો નથી. દા.ત. Write (રાઇટ), Wrong (રોંગ)
3. Silent B શબ્દના અંતે 'M' પછી 'B' આવે, તો B બોલાતો નથી. દા.ત. Comb (કોમ), Thumb (થમ)
4. Silent L A, O કે U પછી L આવે અને તેની પાછળ K, M, F કે D હોય તો L સાઇલેન્ટ રહે છે. દા.ત. Walk (વૉક), Half (હાફ)
5. Silent T જો શબ્દના અંતે -sten કે -stle આવતું હોય, તો T બોલાતો નથી. દા.ત. Listen (લિસન), Castle (કાસલ)
6. Silent G જો 'N' ની બરાબર પહેલાં 'G' આવે, તો G સાઇલેન્ટ રહે છે. દા.ત. Sign (સાઇન), Design (ડિઝાઇન)
7. Silent H 'W' પછી આવતો H અને O થી શરૂ થતા કેટલાક શબ્દોનો H મૂંગો રહે છે. દા.ત. What (વૉટ), Honest (ઓનેસ્ટ)
8. Silent GH મોટાભાગે શબ્દની વચ્ચે સ્વર (i, ou) પછી આવતો GH બોલાતો નથી. દા.ત. Light (લાઇટ), High (હાઇ)

100 Silent Letter Words (Part 2)

Master English Pronunciation & Vocabulary

🔊 સૂચના: કોઈપણ શબ્દ પર ક્લિક કરો અને તેનો સાચો ઉચ્ચાર સાંભળો. લાલ રંગનો અને છેકાયેલો અક્ષર 'Silent' (મૂંગો) છે.

Silent Letter: G

Sign syn
નિશાની / સહી કરવી
Design dih-ZYN
ડિઝાઇન / રચના
Foreign FOR-in
વિદેશી
Reign rayn
શાસન
Campaign kam-PAYN
ઝુંબેશ
Gnaw naw
કરડવું / ચાવવું
Gnome nohm
બટુક / વામન
Gnat nat
એક પ્રકારનો મચ્છર
Assign uh-SYN
સોંપવું
Resign rih-ZYN
રાજીનામું આપવું

Silent Letter: P

Psychology sy-KOL-uh-jee
મનોવિજ્ઞાન
Psychiatrist sy-KY-uh-trist
માનસિક રોગના ડોક્ટર
Pneumonia new-MOH-nee-uh
ફેફસાનો રોગ (ન્યુમોનિયા)
Pneumatic new-MAT-ik
હવા ભરેલું
Psalm saam
ભજન / સ્તોત્ર
Pseudo SOO-doh
નકલી / ખોટું
Receipt ri-SEET
પહોંચ / રસીદ
Raspberry RAZ-buh-ree
રાસ્પબેરી (એક ફળ)
Cupboard KUB-erd
કબાટ
Corps kor
લશ્કરી ટુકડી

Silent Letter: S

Island EYE-land
ટાપુ / દ્વીપ
Aisle EYE-l
બેઠકો વચ્ચેનો રસ્તો
Isle EYE-l
નાનો ટાપુ
Islet EYE-let
નાનો ટાપુ
Debris duh-BREE
કાટમાળ
Viscount VYE-count
એક બ્રિટિશ હોદ્દો
Bourgeois BOOR-zhwah
મધ્યમ વર્ગનું
Rendezvous RON-day-voo
મળવાનું સ્થળ
Apropos ap-ruh-POH
યોગ્ય સમયે / પ્રસંગોચિત
Arkansas AR-kan-saw
અમેરિકાનું એક રાજ્ય

Silent Letters: GH

Light lyt
પ્રકાશ / હળવું
Night nyt
રાત
Right ryt
સાચું / જમણું
High hy
ઊંચું
Daughter DAW-ter
દીકરી
Caught kawt
પકડ્યું
Though thoh
જોકે
Through throo
માંથી પસાર થવું
Weight wayt
વજન
Eight ayt
આઠ

Post a Comment

0 Comments