Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

English Course: Word Families with Gujarati Meaning - Set 13

"આજના  ઇંગ્લિશ કોર્સના બીજા  સેશનમાં આપણે 'amp', 'ent', 'im', 'eed', 'ust'  જેવા શબ્દ પરિવારો શીખીશું. નીચે આપેલા

 કોઈપણ સ્પેલિંગ પર ક્લિક કરો, તેનો સાચો ઉચ્ચાર સાંભળો અને

 તેનો ગુજરાતી અર્થ સમજો."

🔊 અંગ્રેજી ઉચ્ચાર સાંભળવા માટે કોઈપણ શબ્દ પર ક્લિક કરો
Short 'a'
'amp' words family
a + m + p = amp ઍમ્પ
c
d
l
r
ch
cl
cr
st
sw
amp ઍમ્પ
camp (શિબિર/કેમ્પ)
damp (ભેજવાળું)
lamp (દીવો/લેમ્પ)
ramp (ઢાળ)
champ (વિજેતા)
clamp (ચીપિયો)
cramp (ગોટલો આવવો)
stamp (ટપાલ ટિકિટ)
swamp (દલદલ/કાદવ)
Short 'e'
'ent' words family
e + n + t = ent એન્ટ
b
d
l
r
s
t
v
w
sp
ent એન્ટ
bent (વળેલું)
dent (ખાડો/ગોબો)
lent (ઉધાર આપ્યું)
rent (ભાડું)
sent (મોકલ્યું)
tent (તંબુ)
vent (બાકોરું/છિદ્ર)
went (ગયા)
spent (ખર્ચ કર્યો)
Short 'i'
'im' words family
i + m = im ઇમ
d
h
r
br
gr
sk
sl
sw
tr
im ઇમ
dim (ઝાંખું)
him (તેને)
rim (કિનારી)
brim (કાંઠો/છલોછલ)
grim (ગંભીર/કઠોર)
skim (તરતું કાઢી લેવું)
slim (પાતળું)
swim (તરવું)
trim (વ્યવસ્થિત કાપવું)
Vowel Team
'eed' words family
e + e + d = eed ઈડ
d
f
n
s
w
bl
br
fr
gr
eed ઈડ
deed (કામ/દસ્તાવેજ)
feed (ખવડાવવું)
need (જરૂરિયાત)
seed (બીજ)
weed (નીંદણ)
bleed (લોહી વહેવું)
breed (ઉછેરવું/પ્રજાતિ)
freed (મુક્ત કર્યું)
greed (લાલચ)
Short 'u'
'ust' words family
u + s + t = ust અસ્ટ
b
d
g
j
m
r
cr
tr
thr
ust અસ્ટ
bust (તોડી નાખવું)
dust (ધૂળ)
gust (પવનનો ઝપાટો)
just (ફક્ત/ન્યાયી)
must (ફરજિયાત)
rust (કાટ)
crust (પોપડો)
trust (વિશ્વાસ)
thrust (ધક્કો મારવો)

Post a Comment

0 Comments