Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

English Course: Word Families with Gujarati Meaning - Set 14

"આજના  ઇંગ્લિશ કોર્સના બીજા  સેશનમાં આપણે 'ab', 'ut', 'ind', 'own', 'oil'  જેવા શબ્દ પરિવારો શીખીશું. નીચે આપેલા

 કોઈપણ સ્પેલિંગ પર ક્લિક કરો, તેનો સાચો ઉચ્ચાર સાંભળો અને

 તેનો ગુજરાતી અર્થ સમજો."

🔊 અંગ્રેજી ઉચ્ચાર સાંભળવા માટે કોઈપણ શબ્દ પર ક્લિક કરો
Short 'a'
'ab' words family
a + b = ab ઍબ
c
d
g
j
l
n
t
cr
gr
ab ઍબ
cab (ટેક્સી)
dab (હળવો થાપો)
gab (બકબક)
jab (ભોંકવું)
lab (પ્રયોગશાળા)
nab (પકડવું)
tab (પાવતી/બિલ)
crab (કરચલો)
grab (આંચકી લેવું)
Short 'u'
'ut' words family
u + t = ut અટ
b
c
h
j
n
r
sh
gl
str
ut અટ
but (પરંતુ)
cut (કાપવું)
hut (ઝૂંપડી)
jut (બહાર પડતું હોવું)
nut (અખરોટ/બીજ)
rut (ચીલો)
shut (બંધ કરવું)
glut (વધારે પડતું)
strut (અકડીને ચાલવું)
Long 'i'
'ind' words family
i + n + d = ind આઇન્ડ
b
f
h
k
m
r
w
bl
gr
ind આઇન્ડ
bind (બાંધવું)
find (શોધવું)
hind (પાછળનું)
kind (દયાળુ/પ્રકાર)
mind (મન/મગજ)
rind (છાલ)
wind (વીંટાળવું)
blind (આંધળું)
grind (પીસવું)
Diphthong
'own' words family
o + w + n = own આઉન
d
g
t
br
cl
cr
dr
fr
own આઉન
down (નીચે)
gown (ઝભ્ભો/ગાઉન)
town (નગર/શહેર)
brown (કથ્થાઈ)
clown (જોકર)
crown (તાજ/મુકુટ)
drown (ડૂબવું)
frown (ભવાં ચડાવવા)
Diphthong
'oil' words family
o + i + l = oil ઓઇલ
b
c
f
s
t
r
br
sp
rec
oil ઓઇલ
boil (ઉકાળવું)
coil (ગૂંચળું)
foil (પાતળું પતરું)
soil (માટી)
toil (સખત મહેનત)
roil (ડહોળવું)
broil (શેકવું)
spoil (બગાડવું)
recoil (પાછળ હટવું)

Post a Comment

0 Comments