Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન MCQ | જનજાતિઓ અને મહિલા સશક્તિકરણ | જ્ઞાનસાધના| વાર્ષિક પરીક્ષા પેપર -પ્રશ્નબેન્ક આધારિત

🌍 ધોરણ 8 સામાજિક વિજ્ઞાન: જ્ઞાનસાધના અને NMMS પ્રશ્નબેંક

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો! Exam No Guru ના આ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 17 (જાતિગત ભિન્નતા) ના અતિમહત્વના MCQ પ્રશ્નોની ઇન્ટરેક્ટિવ ક્વિઝ રજૂ કરી રહ્યા છીએ.

આ પ્રકરણમાંથી મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા અને NMMS પરીક્ષામાં સ્ત્રી-પુરુષ સમાનતા, કાયદા અને મહિલા સશક્તિકરણને લગતા પ્રશ્નો અચૂક પૂછાય છે.

👇 નીચે આપેલા 37 પ્રશ્નો ધ્યાનથી વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરી તમારું જ્ઞાન ચકાસો! 👇

📚 સામાજિક વિજ્ઞાન મેગા ક્વિઝ 📝

👥 એકમ- 17: જાતિગત ભિન્નતા
1. ભારતમાં જાતિગત ભિન્નતા અંગે કયું વિધાન સાચું નથી?
2. સમાજમાં પ્રવર્તતા ભેદભાવની અસર લાંબાગાળે કોના પર થાય છે?
3. બાળલગ્નો થવાનું એક મુખ્ય કારણ કયું છે?
4. મહિલાઓ આગળ શિક્ષણ મેળવી શકતી નથી, તે માટે કયું કારણ સાચું નથી ?
5. એક જ કામ માટે સ્ત્રીઓને પુરુષો કરતાં ઓછું મહેનતાણું ચૂકવવું એ શું ગણાય છે?
6. દીકરીઓને ઉચ્ચ શિક્ષા અપાવતી વખતે વાલીઓમાં કચવાટ જોવા મળે છે. કારણકે...
7. વર્ષ 2001ની વસતિ-ગણતરી પ્રમાણે બાળકોમાં છોકરી કરતા છોકરાંઓની સંખ્યા વધુ હતી. તે કઈ બાબત સૂચવે છે ?
8. છોકરાં-છોકરીઓની સંખ્યામાં અસમાનતા વધવાનું કારણ...
9. રૂઢિગત માન્યતા મુજબ...
10. વાહન ચલાવવામાં કુમાર-કન્યા વચ્ચેના ભેદભાવનું મુખ્ય કારણ શું હોઈ શકે?
11. દીકરીને બહાર ભણવા કે નોકરી માટે શહેરમાં મોકલવાને બદલે વાલીઓ પોતાના વિસ્તારમાં જ રાખવાનું પસંદ કરે છે. તે શું સૂચવે છે?
12. શિક્ષણમાં કન્યાઓ પ્રત્યે વાલીઓની ઉદાસીનતાનું સંભવિત પરિણામ...
13. આધુનિક સમયમાં વિવિધ ક્ષેત્રમાં મહિલાઓની અનોખી ઓળખ ઊભી કરવામાં કયા પરિબળો નિર્ણાયક ભાગ ભજવે છે?
14. નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન કન્યાઓની સુરક્ષા માટે સરકારે કરેલ કાર્ય સાથે સુસંગત નથી ?
15. ઘરકામમાં અસમાનતા એ ભવિષ્યની સમસ્યા બની શકે છે. કારણકે તેનાથી...
16. મહિલા સશક્તીકરણ માટે કઈ બાબત સૌથી વધુ અવરોધક છે?
17. સુષ્મા સ્વરાજ વિષે નીચેનામાંથી કયુ વિધાન સુસંગત છે?
18. મને ઓળખો.
- હુ સ્વરસામ્રાજ્ઞી તરીકે ઓળખાઉ છું
- મે 40000 કરતાં વધુ ગીતો ગાયા છે.
19. ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી. તો એના અગાઉ કયા વર્ષમાં વસ્તી ગણતરી થઈ હશે?
20. સરકાર દ્વારા બનાવવામાં આવેલ ભ્રુણ હત્યા વિરોધી કાયદા માટે નીચેના પૈકી કયા વિધાનો ખોટાં છે ?
  • 1. ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ કરવું ગુનો બને છે.
  • 2. આ કાયદાથી દિકરીઓના જન્મનુ પ્રમાણ વધ્યું છે.
  • 3. આ કાયદાથી દિકરીઓના જન્મનુ પ્રમાણ ઘટયું છે.
  • 4. આ કાયદાથી બાળલગ્નોને પ્રોત્સાહન મળે છે.
21. મહિલા સશક્તીકરણનો સાચો અર્થ કયો છે ?
22. નીચેનામાંથી કઈ યોજના કન્યા કેળવણીને સુસંગત નથી ?
23. મને ઓળખો.
- હુ ભારતની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતી.
- હુ રાજસ્થાનની વતની છું.
24. લક્ષ્મીને બેડમિન્ટનના ખેલાડી બનવું છે તો તેને નીચેનામાંથી કયા ખેલાડીને અનુસરવું પડશે.?
25. નીચેના અવકાશયાત્રી પૈકી કોણ ભારતીય મૂળના હતા?
  • 1. કલ્પના ચાવલા
  • 2. સુનિતા વિલિયમ્સ
  • 3. વેલેન્ટીના તેરેશકોવા
  • 4. વેલેરી રાયમન
26. સરિતા ગાયકવાડને નીચેનામાંથી કયું વિધાન લાગુ પડે છે?
27. મહિલા સશક્તીકરણ અને દેશની પ્રગતિ વચ્ચે કેવો સંબંધ સ્થાપિત કરી શકાય?
28. ગુજરાત સહીત દેશભરમાં અનેક મહિલાઓ નીચેનામાંથી કોની સાથે આંદોલનમાં જોડાઈ હતી ?
29. ભારતની ‘નાઇટિંગલ’ તરીકે કોણ ઓળખાય છે?
30. નીચેના પૈકી કોણ મહિલા ક્રિકેટર નથી?
31. મીના કાલે મેરિકોમ નામની મહિલા રમતવીરને મળી અને તેણે તેમની પાસેથી તેમની રમત વિશે માર્ગદર્શન મેળવ્યું. તો તેમની વચ્ચે કઈ રમત અંગે ચર્ચા થઈ હશે?
32. નીચેનામાંથી કઈ ફિલ્મ ખેલ આધારિત છે?
  • 1. ચક દે ઈન્ડિયા
  • 2. મંગલપાંડે
  • 3. દંગલ
  • 4. લાલો
33. એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતનારી પ્રથમ ભારતીય મહિલા કોણ હતી?
34. એક ગામમાં મહિલાઓ દ્વારા સ્વસહાય જૂથ રચી બચત અને લઘુઉદ્યોગ શરૂ કરવામાં આવ્યા. આ ઉદાહરણ સ્ત્રીઓના કયા યોગદાનને દર્શાવે છે?
35. જો કોઈ મહિલા શિક્ષિકા ગ્રામિણ વિસ્તારમાં કન્યાશિક્ષણ માટે જાગૃતિ ફેલાવે છે, તો તે સમાજમાં કઈ સમસ્યા દૂર કરવામાં સૌથી વધુ મદદરૂપ બને છે?
36. ખેડૂતોની સાથે ખેતરમાં કામ કરતી અને સાથે ઘરનું સંચાલન કરતી સ્ત્રી કયા પ્રકારનું દ્વિગુણ યોગદાન આપે છે?
37. સ્ત્રીઓ રમતગમત, વિજ્ઞાન અને અંતરિક્ષ ક્ષેત્રે સફળતા મેળવી રહી છે. આ પરિસ્થિતિ સમાજમાં કઈ માન્યતાને પડકારે છે?

Post a Comment

0 Comments